જામનગરના ઘરેલુ હિંસા કેસમાં પાંચ માસથી ફરાર આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે જેતપર રોડ ઉપર લેકમી સીરામીક કારખાના પાસેથી જામનગર મહિલા પોલીસ મથકમાં નોંધાયેલ ઘરેલુ હિંસા કેસમાં પાંચ માસથી નાસતા ફરતા આરોપી અશોકભાઈ વાલજીભાઈ મધોડિયા ઉ.40 રહે. મહેન્દ્રનગર, ધર્મમંગલ સોસાયટી, મૂળ રહે. મોરબી નાકા, ધ્રોલ વાળાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text