ટંકારાના અમરાપરમાં જંગલી સુવરનો દસ વર્ષના બાળક ઉપર હુમલો, હાલત ગંભીર

- text


 

 

ટંકારા : ટંકારાના અમરાપર ગામે ઇરફાન ભાઈની વાડીમા પરપ્રાંતીય ખેત મજૂરના દસ વર્ષના બાળક ઉપર જંગલી સુવરે અચાનક હુમલો કરતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી છે.

- text

આ ઘટના અંગે 108 ઇમર્જન્સીને કોલ કરતા 108ની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. ઇએમટી રુબિયા ખુરેસી,પાયલોટ મુકેશભાઈએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ડો. વિશ્ર્વાસ કાવર દ્વારા ચાલુ કરી વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટ સિવલ હોસ્પિટલ ખસેડવામા આવેલ છે.

 

- text