મોરબી : નિવૃત પોલીસ કર્મચારીના પત્ની લક્ષ્મીબેન ભગવાનજીભાઈ ગજિયાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી લક્ષ્મીબેન ભગવાનજીભાઈ ગજિયા તે ભગવાનજીભાઈ મેરાભાઈ ગજિયા (નિવૃત પોલીસ કર્મચારી)ના ધર્મપત્ની તેમજ અજયભાઈ ભગવાનજીભાઇ ગજિયા, નરેશભાઈ ભગવાનજીભાઈ ગજિયાના માતાનું તા.6ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.10ને ગુરુવારે સાંજે 4થી6 દરમિયાન ગોપાલ સોસાયટી, સર્કિટ હાઉસ મેઈન રોડ, મહેન્દ્રનગર મેઈન રોડ મોરબી-2 તેમના નિવાસસ્થાને રાખેલ છે.

- text

- text