હળવદના ચુપણી ગામે લીમડાના ઝાડ સાથે લટકી યુવાનનો આપઘાત

- text


હળવદ : હળવદ તાલુકાના ચુપણી ગામે રહેતા વિનુભાઈ રત્નાભાઈ કોળી ઉ.40 નામના યુવાને ગત.તા.4ના રોજ બપોરના સમયે વાડીએ લીમડાનાં ઝાડ સાથે લટકી જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text