હળવદના ટિકર નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

- text


હળવદ : હળવદના ટિકર નજીક અજાણ્યા યુવાનની લાશ મળી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે હાલ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

પ્રાપ્ત થતી વિગત અનુસાર હળવદ તાલુકાના ટિકરથી માનગઢ જવાના રસ્તે જાળી ઝાંખરામાં એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસની ટીમે ઘટના સ્થળે દોડી આવી યુવાનના મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text

- text