જુના ઘાટીલા ગામે 26મીએ નાટક અને કોમિક રજૂ કરવામાં આવશે

- text


માળીયા (મી.): તાલુકાના જૂના ઘાટીલા ગામે તારીખ 26 ઓક્ટોબર ને બેસતા વર્ષના દિવસે રાત્રે 9:00 કલાકે આથમના જાપે નાટક અને કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જુના ઘાટીલા યુવા ગ્રુપ દ્વારા આયોજિત મહાન ઐતિહાસિક નાટક રાજા ભરથરી અને સાથે જ હાસ્યથી ભરપૂર કોમિક દી ઉઠાડીયો દામલે રજુ કરવામાં આવશે. ત્યારે આ નાટક અને કોમિક નિહાળવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text