મોરબી મકરાણી વાસ નજીક દારૂની બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મકરાણી વાસ નજીકથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે આરોપી અકરમ મહેબૂબ શાહમદાર ઉ.20 રે.મકરાણી વાસ વાળાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text