એ હાલો… કાલે સોમવારે ઓપન મોરબી ગરબા કોમ્પિટિશન

 

  • રમઝટ ગરબાનું યુનિક સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન : લાઈવ ડીજે વિથ ઇગલ સાઉન્ડના સથવારે ઝૂમવા તૈયાર થઈ જાવ

  • તા.15 અને 16 એરોબિક્સ ઝૂમ્બા, ડાન્સ અને ગરબાના ફ્રી વર્કશોપનું પણ આયોજન

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : નવરાત્રી ભલે ગઈ, પણ હજુ મોરબીવાસીઓને ગરબે ઘુમવાનો અંતિમ અવસર મળવાનો છે. કારણકે આવતીકાલે સોમવારે રમઝટ ગરબા દ્વારા ઓપન મોરબી ગરબા કોમ્પિટિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો આજે જ રજિસ્ટ્રેશન કરાવો.

મોરબીમાં રવાપર ઘુનડા રોડ ઉપર નવજીવન વિદ્યાલય પાસે યુનિક સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે રમઝટ ગરબા દ્વારા ઓપન મોરબી ગરબા કોમ્પિટિશનનું તા.10ને સોમવારના રોજ રાત્રે 8થી 12 સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાઈવ ડીજે વિથ ઇગલ સાઉન્ડના સથવારે ખેલૈયાઓને ઝૂમવાની મોજ પડી જશે. આ કોમ્પિટિશનનો રજિસ્ટ્રેશન ચાર્જ માત્ર રૂ. 150 છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા રમઝટ ગરબા ટિમના મયુર સર, શક્તિસર, ધ્રુવ સર, અક્ષય સર જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઇવેન્ટમાં અંકિત (AJ)નો પણ સહયોગ મળ્યો છે.

વધુમાં રમઝટ ગરબા દ્વારા એરોબિક્સ ઝૂમબા, ગરબા અને ડાન્સની નવી બેચ શરૂ થઈ ગઈ છે. આમાં જોડાઈને દરેક વ્યક્તિ 100 ટકા વજન ઘટાડી શકે છે. આ માટે તા.15 અને 16 એમ બે દિવસ ફ્રી વર્કશોપ પણ રાખવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ વ્યક્તિ 2 દિવસ વિનામૂલ્યે કલાસીસ જોઈન કરી શકે છે.

ગરબા કોમ્પિટિશન ઇવેન્ટમાં જાહેરાત પણ આપી શકાશે
તો રાહ શેની જુઓ છો
રજિસ્ટ્રેશન તથા વધુ વિગત માટે સંપર્ક કરો
Akshay 6352718639
Ankit 9033844000