મોરબી શહેર યુવા કોંગ્રેસનાં પ્રમુખ તરીકે મહીપત પરમારની નિમણુક

- text


મોરબી : ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસનાં આદરણીય પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા તથા પ્રદેશ પ્રભારી મનીષ ચોધરીનાં માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા કોંગ્રેસનાં પ્રમુખ તરીકે દલવાળી સમાજના યુવા આગેવાન અને વિવિધ સામાજિક તથા ધાર્મિક કાર્યો માં હંમેશા અગ્રેસર રહેતા યુવા મહિપત પરમારની નિમણુક કરવામાં આવી છે. આવનાર દિવસોમાં સમગ્ર શહેરમાં યુવા કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બને અને યુવાનો ને પાર્ટીની વિચાર ધારા સાથે જોડી યુવાનોના હિત માટે કાર્ય કરતા રહે તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા લાગણી અને આશા વ્યક્ત કરી શુભકામના પાઠવી હતી.

- text

- text