મોરબીના લાતીપ્લોટમાંથી દારૂની બાટલી સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 2 માંથી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વસીમભાઈ રાજનભાઈ માકડને રોયલ સ્ટગ બ્રાન્ડની એક બોટલ કિંમત રૂપિયા 520 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text