વાંકાનેરના રાજાવડલા નજીક બોલેરો રેઢી મળી

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજાવડલા નજીક જીજે- 13 – એડબ્લ્યુ – 9523 નંબરની બોલેરો ગાડી રેઢી હાલતમાં મળી આવતા વાંકાનેર સીટી પોલીસે ગાડી કબ્જે કરી તપાસ શરૂ કરી છે.

- text

- text