મોરબીની ન્યુ ચંદ્રેશ સોસાયટી ખાતે છઠ્ઠા નોરતે નાટક અને કોમિક રજૂ કરાશે 

- text


મોરબી : મોરબીની ન્યુ ચંદ્રેશ સોસાયટી ખાતે ઉમિયા ગરબી ખાતે આગામી તારીખ 1 ઓક્ટોબરને શનિવારના રોજ છઠ્ઠા નોરતા નિમિત્તે ભવ્ય નાટક મચ્છુ તારા વહેતા પાણી ભજવાશે, જેમાં મોરબીનો ઇતિહાસ રજૂ કરાશે. આ ઉપરાંત હાસ્ય કોમિક માણકીની માથાકૂટ પણ રજૂ કરવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા માટે મોરબીની ધર્મ પ્રેમી જનતાને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text