સનપાવર એનર્જીમાં નવરાત્રી સ્પે.ઓફર : ઇ-બાઇક ઉપર રૂ. 3000નું કેશ ડિસ્કાઉન્ટ અને એસેસરીઝ ફ્રી

 

ખ્યાતનામ જોય કંપનીના અત્યાધુનિક 2 મોડેલ ઉપલબ્ધ : ઓફર અંતર્ગત બીજા પણ અનેક લાભ, આજે જ પધારો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સનપાવર એનર્જીમાં નવરાત્રી સ્પે.ઓફર ચાલી રહી છે. જેમાં પ્રખ્યાત એવી જોય કંપનીના ઇ-બાઇક ઉપર રૂ. 3000નું કેશ ડિસ્કાઉન્ટ અને એસેસરીઝ ફ્રી તેમજ અન્ય ઘણા લાભ આપવામાં આવી રહ્યા છે. તો આજે જ આ ઇ-બાઇક જોવા પધારો.

મોરબીના શનાળા બાયપાસ ઉપર સિટી મોલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં સનપાવર એનર્જી સોલાર એન્ડ ઇ બાઇક કાર્યરત છે. જ્યાં જોય ઇ-બાઈકનું વેચાણ કરવામાં આવે છે. અહીં ઇ-બાઈકના જેન નેક્સ્ટ અને વોલ્ફ આ 2 મોડેલ ઉપલબ્ધ છે.

આ બન્ને મોડલ સિંગલ ચાર્જમાં 60 કિમિ ચાલે છે. 2થી 2:30 કલાકમાં ફૂલ ચાર્જ થાય છે. ફૂલ ચાર્જમાં વીજળીનો 2થી 2:30 યુનિટનો યુઝ થાય છે. આ મોડેલ 10 ઇંચના ટ્યૂબલેશ ટાયર ધરાવે છે. અને એલોય વિલ પણ ધરાવે છે. સાથે આમાં લીથીયમની ગુણવત્તાયુક્ત બેટરી આવે છે. આમાં મોટર અને કોમ્પોનેટમાં 1 વર્ષની ગેરેન્ટી તેમજ બેટરીમાં 3 વર્ષની ગેરેન્ટી આપવામાં આવે છે.

અહીં હાલ નવરાત્રીની સ્પેશિયલ ઓફર ચાલી રહી છે. તો ઓફરનો લાભ લેવા આજે જ મુલાકાત લ્યો.
ભાવિન ગજ્જર
મો.નં. 7405095299
કરન સોનાગ્રા
મો.નં. 9723454577
જયેશ પટેલ
મો.નં.9909860100