ટંકારા તાલુકામાં ગ્રામ રક્ષક દળની ભરતી શરૂ

- text


ટંકારા : ટંકારા તાલુકામાં ગ્રામ રક્ષક દળમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેથી તમામ લાયકાત અને રસ ધરાવતા યુવક યુવતીઓ આ ભરતીમાં જોડાઈ શકશે.

ટંકારા તાલુકામાં ગ્રામ રક્ષક દળમાં ભરતી માટે શૈક્ષણીક લાયકાત ધોરણ ૩ પાસ કે તેથી વધુ, ઉંમર-૨૦ થી ૫૦ વર્ષ સુધી, શારીરિક તથા માનસિક સશક્ત ઉમેદવારોએ અરજી ફોર્મના નમુના સંબંધિત ટંકારા પોલીસ મથકે , સમય સવારના ૧૦:૩૦ થી ૧૮:૧૦ સુધીમાં રૂબરૂમાં મેળવવાના રહેશે

- text

વધુ વિગતો માટે ટંકારા તાલુકાના ઉમેદવારો મોબાઇલ નંબર 9067387808 ઉપર ગૌરવ પરમારનો સંપર્ક કરી માહીતી મેળવી શકે છે.

- text