મોરબીમાં જૂની રેલવે કોલોની ગરબી મંડળ દ્વારા 62 વર્ષથી થતી માતાજીની આરાધના

- text


 

 

મોરબી : જૂની રેલ્વે કોલીની ગરબી મંડળ છેલ્લા 62 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળાઓ રાસ-ગરબાથી માતાજીની આરાધના કરશે. આ આયોજનને સફળ બનાવવા અનિલ રાઠોડ, રવિ પંડ્યા, રાજુ રાઠોડ, અવધ ગોસ્વામી, મહીપતસિંહ, મેહુલ મેહતા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

- text

- text