મોરબી જિલ્લામાં આકાશમાં સેટેલાઇટ લોન્ચિંગનો અદભુત નજારો જોવા મળ્યો

- text


 

મોરબી: મોરબી જિલ્લામાં રાત્રીના સમયે આકાશમાં અચાનક અદભુત નજારો જોવા મળ્યો હતો. આ નજારાએ મોરબી ઉપરાંત માળિયા અને હળવદના ગ્રામ્ય પંથકમાં અચરજ ઉભી કરી હતી. મળતી માહિતી પ્રમાણે સેટેલાઇટ લોન્ચ થઈ હોય, જે પોતાની ભ્રમણ કક્ષાએ જઈ રહી હતી. આ નજારો તેનો હતો.

- text

- text