ખંડણી અને હત્યાના ગુન્હામાં સંડોવાયેલ આરોપી પાસા તળે જેલભેગો

- text


ટંકારા : ટંકારામાં ખંડણી અને હત્યાના ગુન્હામાં સંડોવાયેલ મૂળ સિરપુર મહારાષ્ટ્રના અને હાલ ટંકારા ગામે રહેતા આરોપી યોગેશ રવિન્દ્ર પાવરા વિરુદ્ધ પાસા દરખાસ્ત મંજુર થતા ટંકારા પોલીસે આરોપીને ઝડપી લઈ મધ્યસ્થ જેલ વડોદરા હવાલે કર્યો હતો.

- text

- text