મોરબીના રફાળેશ્વર ગામે 11 બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામેથી પોલીસે વિદેશી દારૂની 11 બોટલ કિંમત રૂપિયા 4125 સાથે ભરતભાઈ કલાભાઈ રાઠોડ, રહે. મચ્છોનગર, રફાળેશ્વર વાળાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text