મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલાયો

- text


 

મોરબી : મોરબી પંથકમાં સાર્વત્રિક વરસાદના કારણે જુના સાદુળકા ગામે આવેલ મચ્છુ-3 ડેમમાં પાણીની આવક થઈ રહી છે. જેને પગલે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે.

- text

મોરબી જિલ્લામાં આજે વરસાદી વાતાવરણ જામ્યું છે. જેને કારણે મચ્છુ-3 ડેમમાં 467 ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે. માટે ડેમનો એક દરવાજો 0.5 ફૂટ ખોલવામાં આવ્યો છે.

 

- text