માળીયાના જુના ઘાટીલા નજીક જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : માળીયા તાલુકાના જુના ઘાટીલાથી મંદરકી ગામ તરફ જવાના જાહેરમાં જુગાર રમી રહેલા સંતોષભાઇ રાજુભાઇ દુદાણા, હસમુખભાઇ ભાહદુરભાઇ દુદાણા અને ચંદુભાઇ અમરશીભાઇ દુદાણાને પોલીસે તીનપત્તિ રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 8640 અને ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 4500 સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text