મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે ઉમા ટાઉનશીપ નજીક આવેલ અનંત નગરના ગેઇટ પાસેથી દીવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, ઉ.23 રહે- અનંતનગર શેરી નં.2,બ્લોક નં.23, ઉમા ટાઉનશીપની બાજુમા, મોરબી, મુળગામ. હજામચોરા તા.ધ્રોલ જી.જામનગર વાળાને મેકડોવેલ નંબર વન ઇંગ્લીશ દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 1125 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text