મોરબીના વિદ્યુતનગર મફતિયાપરામાં જુગાર રમતા છ ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે વિદ્યુતનગર મફતિયાપરામાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા કિશનભાઇ સવજીભાઇ કુંવરીયા, વિજયભાઇ રમેશભાઇ ગૈાસ્વામી, સુનિલભાઇ દિપકભાઇ મોરવાડીયા, શનીભાઇ ઉર્ફે ચનો મનુભાઇ કગથરા, અશ્ર્વિનભાઇ ગંગારામભાઇ જોટાણીયા અને સુરેશગીરી સુખદેવગીરી ગૈાસ્વામીને રોકડા રૂપિયા 6560 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text