કોરોના અપડેટ : નવા 3 કેસ નોંધાયા, 5 દર્દી રિકવર થયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આજે સોમવારે કોરોનાના નવા 3 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ ઘટીને 17 થયા છે.

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 559 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી ગ્રામ્યના 2 અને હળવદ ગ્રામ્યમાં 1 દર્દી મળી બે દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતા. બીજી તરફ મોરબીના 5 દર્દી રિકવર થયા હતા. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 17 થઈ ગયા છે.

 

- text