મોરબી સબ જેલમાંથી પેરોલ જમ્પ કરનાર આરોપી ઝડપાયો

- text


 

મોરબી : મોરબી સબ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટ્યા બાદ ફરાર થયેલા આરોપી અનિલ ઉર્ફે દેવાભાઈ વિનુભાઈ બોરાણાને ચોટીલા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીઆઇ એન.બી. ડાભી, પીએસઆઇ એન.એચ. ચુડાસમા, એ.ડી. જાડેજાની ટિમ રોકાયેલ હતી.

- text

- text