માળીયાના ખાખરેચી ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

- text


માળીયા : માળીયા મિયાણા પોલીસ ટીમે બાતમીને આધારે ખાખરેચી ગામે દરોડો પાડી જાહેરમાં જુગારની મહેફિલ માંડનાર મુકેશભાઇ લક્ષ્મણભાઇ પાટડીયા, વિનોદભાઇ લક્ષ્મણભાઇ પાટડીયા, સુરેશભાઇ નનુલાલભાઇ જોષી, મુનાભાઇ સોંડાભાઇ સંખેસરીયા અને રમેશભાઇ શામજીભાઇ કૈલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3690 કબ્જે કરી જુગાતધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text