હળવદ બસસ્ટેન્ડ નજીકથી વરલીભક્ત ઝડપાયો

- text


હળવદ : હળવદ પોલીસે શહેરના બસસ્ટેન્ડ પાસેથી કિરણભાઇ હરીભાઇ મકવાણા ઉ.23 રહે. હળવદ બસ સ્ટેન્ડ પાછળ વાળાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય બોલપેન અને રોકડા રૂપિયા 2100 સહિત કુલ મળી 2102 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text