મોરબીના નગર દરવાજા ચોકમાંથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબીના નગર દરવાજા ચોકમાં સંગીતા સ્ટોર નામની દુકાનના આગળના ભાગે પાર્ક કરેલું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક ગત તા.1 ઓગસ્ટના રોજ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી જતા આ મામલે યુસુફભાઇ ઇસ્માઇલભાઇ લોખંડવાલા, રહે-મુફદર મંજીલ ફકરીપાર્ક -૦૧ લીલાપર રોડ મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

- text