વાંકાનેરના તિથવા ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામે કુબા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પ્રવિણભાઇ શામજીભાઇ વીરસોડીયા, મનુભાઇ સાંમતભાઇ વિરસોડીયા અને ભુપત છનાભાઇ બારૈયા, રહે.ત્રણેય તિથવા, કુબા વિસ્તાર વાળાને રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 10,600 કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text