ફિનિક્સ આઈસ્ક્રીમ એન્ડ ડેરી ફાર્મને 10 વર્ષ પૂર્ણ, આખો શ્રાવણ માસ ધમાકેદાર ઓફર્સ


4 રાજ્યોની માર્કેટમાં છવાઈ ગયેલા ફિનિક્સ આઈસ્ક્રીમ દ્વારા નંદુમલાઈ આઈસ્ક્રીમ કર્યો લોન્ચ


  • રૂ. 160ની કિંમતના 500 ગ્રામ સ્પે.નંદુમલાઈ આઈસ્ક્રીમમાં બાય વન ગેટ વન ફ્રી

  • 1 કિલો શિખંડ સાથે 250 ગ્રામ નંદુમલાઈ આઈસ્ક્રીમ ફ્રી

  • 1 કિલો આઈસ્ક્રીમ સાથે 250 ગ્રામ નંદુમલાઈ આઈસ્ક્રીમ ફ્રી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફિનિક્સ આઈસ્ક્રીમ એન્ડ ડેરી ફાર્મને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે ચાર રાજ્યની માર્કેટમાં છવાઈ જવા સુધીની આ સફળતામાં મોરબીવાસીઓનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થયો હોય, આભાર વ્યક્ત કરવા અહીં શ્રાવણ માસ દરમિયાન ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે.

મોરબીમાં શનાળા બાયપાસ પાસે ભક્તિનગર સર્કલ નજીક ફિનિક્સ આઈસ્ક્રીમ એન્ડ ડેરી ફાર્મ એન્ડ સોડા શોપ કાર્યરત છે. જેમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ રાજપર રોડ, શનાળા ખાતે કાર્યરત છે. મોરબી એક નાના કારખાનાથી શરૂઆત કરી ફિનિક્સ આઈસ્ક્રીમે ગુજરાતભરમાં પોતાની પ્રોડક્ટને વિસ્તારી છે. ત્યારબાદ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં પણ તે છવાય ગયું છે. આ સફળતામાં મોરબીની જનતાનો ખૂબ સાથ સહકાર રહ્યો છે.

અહીંથી શુભ અવસરે હોલસેલ તથા રિટેઇલમાં શિખંડ તથા મઠ્ઠો મળે છે. ઉપરાંત તમામ ડેરી આઈટમ પણ મળે છે. આ સાથે અહીં આઈસ્ક્રીમ, કોન, કેન્ડી, ફેમેલી પેક, 99 ફ્લેવરમાં લુઝ આઈસ્ક્રીમ મળે છે. અહીંથી વેપારી ભાઈઓને પણ હોલસેલમાં આઈસ્ક્રીમ તથા ડેરી આઇટમોનું વેચાણ કરવામા આવે છે.

ફિનિક્સ આઈસ્ક્રીમને સફળતા પૂર્વક 10 વર્ષ પૂર્ણ કરી 11માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. જે નિમિત્તે શિખંડ તથા મઠ્ઠાની સફળતા બાદ હવે સ્પેશિયલ નંદુમલાઈ આઈસ્ક્રીમ(કટકાવાળા) લોન્ચ કરવામાં આવ્યો છે. આ સાથે મોરબીના ફિનિક્સ આઈસ્ક્રીમ એન્ડ ડેરી ફાર્મમાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે આખો મહિનો ઓફર મુકવામાં આવી છે. જેમાં રૂ.160ની કિંમતના 500 ગ્રામ સ્પે.નંદુમલાઈ આઈસ્ક્રીમ સાથે 500 ગ્રામ સ્પે. નંદુમલાઈ આઈસ્ક્રીમ ફ્રી, 1 કિલો શિખંડ સાથે 250 ગ્રામ નંદુમલાઈ આઈસ્ક્રીમ ફ્રી,
1 કિલો આઈસ્ક્રીમ સાથે 250 ગ્રામ નંદુમલાઈ આઈસ્ક્રીમ ફ્રી આપવામાં આવી રહ્યો છે. તો આ ઓફર્સનો લાભ જરૂરથી લ્યો. વધુ વિગત માટે મો.નં. મો.નં. 9978812412 અથવા 9825882415 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

રિટેઇલ શોપ

ફિનિક્સ આઈસ્ક્રીમ & ડેરી ફાર્મ & સોડા શોપ
ભક્તિનગર સર્કલ, શનાળા બાયપાસ, મોરબી

ફેકટરી

ફિનિક્સ મિલ્ક પ્રોડક્ટ
રાજપર રોડ, શનાળા, મોરબી


નંદુમલાઈ આઈસ્ક્રીમ