મોરબીમાંથી નેપાળી યુવાન લાપતા

- text


મોરબી : મોરબીના આલાપ રોડ ઉપર શ્રી રામ સોસાયટીમાં રહેતા મુળ, વિવસ્તી નગર તા. ઘનગડી જી. કૈલાલી નેપાળના રહેવાસી બલ ગોપાલ ઘુન્કેલ ઉ.33 નામનો યુવાન ઘરથી કહ્યા વગર ગત તા. 20ના રોજ વહેલી સવારે ચાલ્યો જતા તેમના પત્ની સીતાબેન બલ ગોપાલ ઘુન્કેલ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવવામાં આવી છે.

- text

- text