યુવા આગેવાનનું મોરબી આપ સંગઠન દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું

- text


મોરબી : મોરબીના યુવા ઉદ્યોગકાર પંકજભાઈ રાણસરિયાએ સુરતમાં આપમાં જોડાયા બાદ આજે મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી પંકજભાઈ રાણસરિયાનું મોરબી જિલ્લા આપ સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ અવની ચોકડીએ આવેલ પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે તેમને આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરાવી મોરબી જિલ્લા સંગઠનમાં આવકારવામાં આવ્યા હતા. આ સમયે વધુ 100 જેટલા યુવાનો આપમાં જોડાયાનો દાવો કરાયો હતો.

- text

- text