ડે ટુ ડે કેબ્સ દ્વારા સસ્તાભાવે કેબ સર્વિસ, મોરબીથી રાજકોટના રૂ.1100 અને અમદાવાદના રૂ.2400

  • સ્વીફ્ટ, અર્ટિગા અને ટેમ્પો ટ્રાવેલરની સર્વિસ ઉપલબ્ધ
  • આ એડને શેર કરાવવા ઉપર વધારાનું ડિસ્કાઉન્ટ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ડે ટુ ડે કેબ્સનો શુભારંભ થયો છે. જે મોરબીમાં પ્રથમવાર સમયસર સુરક્ષિત પહોંચાડવાની ગેરેન્ટી આપી રહ્યું છે. સાથે કેબ સર્વિસના ચાર્જ પણ ઓછા રાખવામાં આવ્યા છે. તો આ કેબ સર્વિસનો લાભ એકવાર અવશ્ય લઈ જુઓ.

મોરબીમાં ડે ટુ ડે કેબ્સનો પ્રારંભ થયો છે. અહીં સ્વીફ્ટ, અર્ટિગા અને ટેમ્પો ટ્રાવેલરની રાજકોટ અને અમદાવાદની સ્પેશિયલ સર્વિસ પુરી પાડવામાં આવે છે. સાથોસાથ કોઈ પણ ટુર માટે પણ સર્વિસ આપવામાં આવે છે. વધુમાં જો અહીંની કેબ સર્વિસના કારણે ગ્રાહકને ટ્રેન કે ફ્લાઈટ મિસ થઈ જાય તો તેનો તમામ ખર્ચ ડે ટુ ડે કેબ્સ દ્વારા ભોગવવામાં આવશે. આમ ગ્રાહકને સમયસર અને સુરક્ષિત સર્વિસની ગેરેન્ટી આપવામાં આવે છે. સાથોસાથ આ એડને શેર કરાવનાર ગ્રાહકને વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વધુ વિગત માટે કૈલાશભાઈ પટેલ મો.નં. 9803395033 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.


મોરબીથી અમદાવાદ / અમદાવાદથી મોરબી
સ્વીફ્ટ ડિઝાઇર -રૂ. 2400
અર્ટિગા- રૂ. 2700

મોરબીથી રાજકોટ / રાજકોટથી મોરબી
સ્વીફ્ટ ડીઝાઇર – રૂ. 1100
અર્ટિગા – રૂ.1800