કોરોના અપડેટ : આજે નવા 15 કેસ નોંધાયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના 15 કેસ નોંધાયો છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 62 થયા છે

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે 834 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી શહેરમાં 4 અને મોરબી ગ્રામ્યમાં 6, વાંકાનેર ગ્રામ્યમાં 1, ટંકારા ગ્રામ્યમાં 2 અને માળિયા ગ્રામ્યમાં 2 મળી કુલ 15 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ મોરબીના 4 દર્દી રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 62 થઈ ગયા છે.

 

- text