મોરબીમાં ચાર બાટલી દારૂ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના ભક્તિનગર સર્કલ પાસે વિરાટ પાઉભાજી નજીક જાહેરમા ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોલ્સ નં.૧ ક્લાસીક બ્લેન્ડ વ્હીસ્કી ઓરીઝનલની ૭૫૦ એમ.એલ ની કંપની શીલબંધ બોટલ નંગ.૪ કિ.રૂ.૧૫૦૦નો મુદામાલ સાથે આરોપી મહેશભાઈ દાનાભાઈ જારીયા (ઉ.વ.૩૩ ધંધો મજુરી રહે રવાપર ગામ રામજી મંદીર વાળી શેરી મોરબી)ને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text