કોરોના અપડેટ : નવા 11 કેસ નોંધાયા, 7 દર્દી થયા રિકવર

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસમાં થોડા દિવસ ઘટાડા બાદ હવે ફરી વધારો નોંધાઇ રહ્યો છે. જિલ્લામાં આજે 11 કેસ નોંધાયો છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 49 થયા છે

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે 869 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી શહેરમાં 3 અને મોરબી ગ્રામ્યમાં 6, ટંકારા ગ્રામ્યમાં 2 મળી કુલ 11 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ મોરબીના 7 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 49 થઈ ગયા છે.

 

- text