મોરબી ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખના જન્મદિવસની અનોખી ઉજવણી

- text


મોરબી : મોરબી ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ હર્ષદભાઈ વામજાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખના હર્ષદભાઈ વામજાના જન્મદિવસ નીમેતે જરૂરિયાત મંદ બાળકોને શિક્ષણમાં મદદરૂપ થવાના હેતુસર આવા બાળકોને તેઓએ અગનેશ્વર મહાદેવ મંદિર ખાતે વોટર બેગનુ વિતરણ કર્યું હતું. આ તકે મોરબી જિલ્લા ભાજપના અગ્રણીઓ તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text