મોરબીના રંગોલી આઈસ્ક્રીમમાં ધમાકેદાર ઓફર : તમામ વસ્તુ ઉપર 20 ટકાનું ડિસ્કાઉન્ટ

  • 25થી વધુ પ્રકારના આઈસ્ક્રીમ
  • 20થી વધુ પ્રકારમાં શેઈક
  • 25થી વધુ પ્રકારના શિખંડ અને લિકવિડ સ્વીટ
  • અનેક પ્રકારના કોકો અને કોફી

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના માનીતા રંગોલી આઈસ્ક્રીમમાં ધમાકેદાર ઓફર શરૂ થઈ છે. જેમાં તમામ આઇટમો ઉપર 20 ટકાનું આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આ ઓફરનો લાભ લ્યો અને પરિવાર કે મિત્રો સાથે અહીંની ટેસ્ટી આઇટમોની મિજબાની માણો.

મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટ પાસે ભાનું પ્લાઝમા રંગોલી આઈસ્ક્રીમ કાર્યરત છે. જેને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ થકી મોરબીમાં એક અલગ જ સ્થાન મેળવ્યું છે. અહીં શેકમાં રંગોલી સ્પેશિયલ, રોસ્ટેડ ડ્રાઇફૂટ, સ્પે. રાજસ્થાની, સ્પે.કાજુ, રોઝ વેનીલા, સ્ટોબેરી ક્રીમ ઓરીઓ, સ્પે. ચોકો ઓરીઓ સહિતની 20 વેરાયટીઓ છે. જ્યારે આઈસ્ક્રીમ સ્કૂપમાં રંગોલી શાહી કપ, સ્પે.મારવાડ, ચોકો બ્રાઉની, કિટકેટ, પાનકિંગ, રોઝ પેટલ, નેચરલ ગ્રીન ગ્વાવા, રોસ્ટેડ નટ, ક્રીમ કસાટા, ચોકલેટ ચિપ્સ, સ્ટોબેરી, બટર સ્કોચ ફ્લેવર છે. સિગ્નેચર ક્રિએશન આઇસ્ક્રીમમાં કેડબરી, સ્પેશિયલ, ચોકલેટ ક્રન્ચ, ડ્રાઇફૂટ ખજાના, સ્પે.અમેરિકન સન્ડે સહિતની 25 વેરાયટીઓ છે.

આ ઉપરાંત અહીં 25થી વધુ પ્રકારના શિખંડ અને લિકવિડ સ્વીટ તેમજ અનેક પ્રકારના કોકો અને કોફીની પણ વેરાયટી મળે છે. આ તમામ ઉપર હાલ 20 ટકા ડિસ્કાઉન્ટની ઓફર ચાલી રહી છે. તો આજે જ આ ઓફરનો લાભ લેવા જરૂર પધારો. વધુ વિગત માટે મો.નં. 6354551256 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.