અક્ષર કાર સીટ કવરમાં ધમાકેદાર ઓફર : સીટ કવર અને લેધર ફ્લોર મેટિંગ સાથે સ્ટેરિંગ કવર ફ્રી

  • શ્રેષ્ઠ સર્વિસ સાથે ક્વોલિટી વર્ક : અષાઢી બીજ નિમિત્તે મુકવામાં આવેલી ઓફર 7 દિવસ ચાલશે

  • સિરામિક ટાઈલ્સ ડિસ્પ્લેમાં ચોંટાડવા માટેની વેલ ક્રો પણ મળશે : સીટ કવરને લગતી તમામ પ્રોડક્ટ અને સેવા ઉપલબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અક્ષર કાર સીટ કવરમાં અષાઢી બીજ નિમિત્તે ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં સીટ કવર અને લેધર ફ્લોર મેટિંગ સાથે સ્ટેરિંગ કવર ફ્રી આપવામાં આવે છે. આ ઓફર 7 દિવસ પૂરતી જ હોય જલ્દીથી તેનો લાભ લેવા પધારો.

મોરબીમાં સામાકાંઠે બી.આર.સી. ભવન સામે, એસ્સાર પેટ્રોલ પંપ અને આર.આર.મોલની બાજુમાં અક્ષર કાર સીટ કવર કાર્યરત છે. અહીં શ્રેષ્ઠ સર્વિસ સાથે ક્વોલિટી વર્ક આપવામાં આવે છે. અહીં કાર લેધર સીટ કવર, કાર કાપડ સીટ કવર, કાર ટોવેલ સીટ કવર, કાર લેધર ફ્લોર મેટિંગ, કાર 7D મેટિંગ, કાર 3D મેટિંગ, કાર ગ્રાસ મેટિંગ, કાર રબર મેટિંગ, કાર સ્ટેરિંગ કવર, કાર વિન્ડો કર્ટન, કાર સીટ બેલ્ટ લોક, કાર આર્મરેસ્ટ, કાર સીટની ગાદલી, કાર સન કંટ્રોલ ફિલ્મ, કાર નેકરેસ્ટ અને સિરામિક ટાઈલ્સ ડિસ્પ્લેમાં ચોંટાડવા માટેની વેલ ક્રો સહિતની આઇટમો સાથે સર્વિસ ઉપલબ્ધ છે. આ ઉપરાંત કસ્ટમાઈઝ કાર સીટ કવર પણ બનાવી અપાશે.તો એક વખત અહીંની સર્વિસ જરૂરથી લઈ જુઓ.

વધુ વિગત માટે મો.નં. 8758561140 અથવા 7043951111 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.