ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલયમાં 395 વિદ્યાર્થીઓએ સામુહિક યોગા કર્યા

- text


ટંકારા : આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલયમાં પણ 395 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સમૂહ યોગાભ્યાસ કર્યો હતો.

ટંકારામાં આજરોજ આંતરરાષ્ટ્રીય યોગદિન નિમિતે એમ.પી.દોશી વિદ્યાલયના 395 વિદ્યાર્થીઓ અને 17 શિક્ષકોએ યોગાભ્યાસ, હળવી કસરત, સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, વ્યાયામ કરી વિશ્વ યોગ દિવસ ઉજવ્યો હતો.

- text

- text