મહેક સ્ટીલ એન્ડ મેગા માર્ટમાં સ્ટવ અને મિક્સર ઉપર અવિશ્વસનીય ઓફર્સ, લ્હાવો ચૂકવા જેવો નથી

- text


 

  • ગેસ સ્ટવમાં 30 ટકા ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જમાં રૂ. 1000નું કેશ કુપન

  • મિક્સર ગ્રાઇન્ડરમાં 15 ટકાનું ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જમાં રૂ. 1000નું કેશ કુપન

  • પ્રોડક્ટ ઉપર 5 વર્ષની વોરંટી તથા ઘરે બેઠા ફ્રી સર્વિસ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમે ગેસ સ્ટવ કે મિક્સર ગ્રાઈન્ડર લેવાનું વિચારી રહ્યા છો ? તો અત્યારે જ શ્રેષ્ઠ સમય છે. કારણકે મોરબીનું મહેક સ્ટીલ એન્ડ મેગા માર્ટ ફિલિપ્સની પ્રિથી બ્રાન્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર્સ સાથે એક્સચેન્જ ઓફર પણ લાવ્યું છે.

મોરબીના શનાળા રોડ ઉપર રામ ચોકમાં તનિષ્ક જવેલર્સની સામે લોહાણા વિદ્યાર્થી ભવન રોડ પર આવેલ મહેક સ્ટીલ એન્ડ મેગા માર્ટ કાર્યરત છે. અહીં ગેસ સ્ટવમાં 30 ટકા ડિસ્કાઉન્ટ અને રૂ. 1000નું એક્સચેન્જ કેશ કુપન તેમજ મિક્સર ગ્રાઇન્ડરમાં 15 ટકાનું ડિસ્કાઉન્ટ અને રૂ. 1000નું એક્સચેન્જ કેશ કુપનની ઓફર મુકવામાં આવી છે. ઉપરાંત આ પ્રોડક્ટ ઉપર 5 વર્ષની વોરંટી તથા ઘરે બેઠા ફ્રી સર્વિસ પણ આપવામાં આવે છે. આ ઓફર્સ આજે તા.20થી શરૂ થાય છે. વ્યાજબીભાવે બેસ્ટ ક્વોલિટી સાથે બેસ્ટ સર્વિસનો લાભ આજે જ મેળવો. વધુ વિગત માટે સવારે 10થી રાત્રે 9 સુધી રૂબરૂ મુલાકાત લ્યો.

અલગ અલગ મોડેલ તથા ઓફર્સની જાણકારી મેળવવા મો.નં. 9106480009 ઉપર વોટ્સએપ કરો.

- text

- text