9 જૂન : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી તુવેરની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.9 જૂનના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી તુવેરની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહ્યા હતા.

મોરબી માર્કેટ યાર્ડમાં ઘઉંની 252 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.420 અને ઊંચો ભાવ રૂ.540, તલની 218 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1550 અને ઊંચો ભાવ રૂ. 2012,જીરુંની 40 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2520 અને ઊંચો ભાવ રૂ4000,મગફળી (ઝીણી)ની 62 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.915 અને ઊંચો ભાવ રૂ. 1205,તુવેરની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.895 અને ઊંચો ભાવ રૂ.1101,જુવારની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1085 અને ઊંચો ભાવ રૂ1123,મગની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1040 અને ઊંચો ભાવ રૂ. 1228,અડદની 6 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.800 અને ઊંચો ભાવ રૂ.1154 રહ્યો હતો.

- text

વધુમાં,ચણાની 108 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.760 અને ઊંચો ભાવ રૂ. 850,એરંડાની 30 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1423 અને ઊંચો ભાવ રૂ. 1457,ગુવાર બીની 193 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 800 અને ઊંચો ભાવ રૂ. 1096,કાળા તલની 7 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1250 અને ઊંચો ભાવ રૂ.2230,સીંગદાણાની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1471 અને ઊંચો ભાવ રૂ.1795,રાયડોની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1085 અને ઊંચો ભાવ રૂ.1123,સોયાબિનની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1155 અને ઊંચો ભાવ રૂ.1301 રહ્યો હતો.

- text