મો૨બી પાલિકાના કર્મચા૨ીની પુત્રી ધો-૧૦માં ૯૯.૫૦ P.R.સાથે ઉત્તીર્ણ

- text


પુત્રએ ગત વર્ષ ડોક્ટરની ડિગ્રી હાંસલ કરી 

મોરબી : મો૨બી નગ૨પાલિકાના કર્મચા૨ીની પુત્રીએ પોતાની અથાગ મહેનતથી ધોરણ-૧૦માં ૯૨.૩૫ % તથા ૯૯.૫૦ P.R. મેળવ્યા છે.તેમજ તેમના પુત્રએ ગત વર્ષ ડોક્ટરની ડિગ્રી મેળવી હતી.

- text

શકતશનાળા ગામનાં રહિશ અને મો૨બી નગરપાલિકાનાં કર્મચારી લાખુભા હેમુભા ઝાલાની પુત્રી જાગૃતિબા લાખુભા ઝાલાએ ધોરણ-૧૦ બોર્ડની પરિક્ષામાં ૯૨.૩૫ % તથા ૯૯.૫૦ P.R. મેળવીને તથા તેમનાં પુત્રએ ગત વર્ષે ડોકટ૨ની ડિગ્રી પ્રાપ્ત કરી ક્ષત્રિય સમાજનું તથા શકતશનાળા ઝાલા પરિવા૨નું તથા મોરબી નગરપાલિકા કર્મચારી પરિવા૨નું ગૌ૨વ વધારેલ છે.

- text