હળવદના મિયાની ગામે યુવાનોએ નદીમાં ફસાયેલ ગૌમાતાનું રેસ્ક્યુ કર્યું

- text


હળવદ : હળવદ તાલુકાના મિયાની ગામની નદીમાં ગૌમાતા ખુચાય જવાની જાણ મિયાની ગામ ના ગૌ પ્રેમીઓ અને ગામના સેવા ભાવિ ઉપસરપંચ ટીનેશભાઈ કુરિયાને થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી મિયાની ગામના ચાર- પાચ યુવાનો દ્વારા સફળતા પૂર્વક રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. અને ગૌમાતાને સુરક્ષિત રીતે બહાર કાઢી ગામના સેવાભાવી યુવાનો સેવા કાર્યમાં નિમિત્ત બન્યા હતા.

- text