27 મે : જાણો.. વાંકાનેર માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ જુવાર અને સૌથી ઓછી અજમોની આવક : ઘઉં અને બાજરોનો સૌથી નીચો ભાવ અને રજકોનો સૌથી ઊંચો ભાવ

મોરબી : વાંકાનેર માર્કેટ યાર્ડમાં આજે તા.27 મેના રોજ સૌથી વધુ જુવાર અને સૌથી ઓછી અજમોની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ બાજરાનો અને સૌથી ઊંચો ભાવ રજકોનો રહ્યો છે. ત્યારે વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

વાંકાનેર માર્કેટ યાર્ડમાં ઘઉંની 90 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 400 અને ઊંચો ભાવ રૂ.450, ઘઉં ટુકડાની 100 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 405 અને ઊંચો ભાવ રૂ. 480,બાજરોની 25 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.400 અને ઊંચો ભાવ રૂ.570,જુવારની 225 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.550 અને ઊંચો ભાવ રૂ.667,મગફળીની 55 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1011 અને ઊંચો ભાવ રૂ.1425,મેથીની 17 ક્વિન્ટલ નીચો ભાવ રૂ.895 અને ઊંચો ભાવ રૂ.1020,તલની 55 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1740 અને ઊંચો ભાવ રૂ.1960 છે.

- text

વધુમાં,અજમોની 1 ક્વિન્ટલ આવક જેનો ઊંચો ભાવ રૂ.1100,ચણાની 80 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.760 અને ઊંચો ભાવ રૂ.827,વરિયાળીની 20 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1600 અને ઊંચો ભાવ રૂ. 1052,રાય/રાયડોની 28 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.971 અને ઊંચો ભાવ રૂ. 1170, તુવેરની 8 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 820 અને ઊંચો ભાવ રૂ.1065,ધાણાની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1910 અને ઊંચો ભાવ રૂ.2000,જીરુંની 80 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.3000 અને ઊંચો ભાવ રૂ.4062,ઇસબગુલની 15 ક્વિન્ટલ આવક નીચો ભાવ રૂ.2250 અને ઊંચો ભાવ રૂ.2700,ગુવારબી 3 ક્વિન્ટલ આવક જેનો ઉંચો ભાવ 1100,રજકોની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.4000 અને ઊંચો ભાવ રૂ.5100 છે.

- text