મોરબી જિલ્લા મા. અને ઉ.મા. શાળા વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ અને મહામંત્રીની વરણી

- text


 

મોરબી: ગઈ કાલ તારીખ 15 મેના રોજ મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘની સાધારણ સભા મળી હતી. સાધારણ સભામાં પ્રમુખ અને મહામંત્રીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

- text

મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ તરીકે બી.સી. ગામી અને મહામંત્રી તરીકે ભાવેશ એમ. પ્રજાપતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

- text