આવતીકાલ ગુરુવારે ધો.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થશે

- text


શિક્ષણમંત્રીએ ટ્વિટ કરી આપી માહિતી

મોરબી : ગત માર્ચ મહિનામાં ધોરણ 10, 12 સાયન્સ અને કોમર્સની પરીક્ષા લેવામાં આવી હતી. જેના પરિણામો ક્રમશઃ જાહેર કરવામાં આવશે. જેમાં આવતીકાલે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે.

- text

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્રિલમાં લેવાયેલ પરીક્ષા અને ગુજકેટ-2022નું પરિણામ આવતીકાલ તા. 12ના રોજ સવારે 10 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે. આ અંગેની માહિતી શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ ટ્વિટ કરીને આપી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text