મોરબીના રામચોકમાંથી કલ્પેશભાઈનું હોન્ડા છુમંતર

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર રામચોક નજીક આવેલ એયું સ્મોલ ફાયનાન્સ બેન્ક વાળી શેરીમાંથી નવી પીપળી ગામે રહેતા કલ્પેશભાઈ ચમનભાઈ સનાવડાનું રૂપિયા 20 હજારની કિંમતનું હીરો હોન્ડા છુમંતર થઈ જતા બાઈક ચોરી અંગે કલ્પેશભાઈની ફરિયાદને આધારે સિટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

- text