હરીપર પાસેના પુલ પર વાહનો ખડકાયા : ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન

- text


મોરબી : આજરોજ મોરબી જિલ્લાના હરીપર ગામ પાસે ટ્રાફિક વધતા જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

આજરોજ સવારના સમયમાં મોરબીના હરીપર ગામ પાસેના બ્રિજ પર ટ્રાફિક જામ થઇ જતા રોડ બ્લોક થઇ ગયો છે.જેના કારણે લોકોને અવર-જ્વર કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.વાહનોની અંદાજે 3 કિમી જેટલી લાંબી લાઈનો થતા રસ્તો બ્લોક થઇ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ટ્રાફિકના કર્મચારીઓની અપૂરતી સંખ્યાના કારણે જનતાને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે.

- text

- text