મોરબી સિવિલ એન્જિનિયર એસોસીએશન ઓફ કન્સલ્ટિંગના હોદ્દેદારોની વરણી

- text


 

મોરબી : મોરબી સિવિલ એન્જિનિયર એસોસીએશન ઓફ કન્સલ્ટિંગની આજરોજ મળેલી બેઠકમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આ બેઠક પંચમુખી હનુમાન મંદિર ખાતે મળી હતી.

- text

આ મિટિંગમાં એસોસિએશનના પ્રમુખ તરીકે અનિલભાઈ મીરાણી, મહામંત્રી તરીકે વસંતભાઈ જાકાસનીયા અને ધીરુભાઈ સદાતિયા, ઉપપ્રમુખ તરીકે કેયુરભાઈ પંડ્યા,સનીભાઈ વાછાણી,ચિરાગભાઈ ભાડજા, સહમંત્રી તરીકે સતિષભાઈ સુરાણી, ચંદ્રેશભાઇ લોરિયા, ખજાનચી તરીકે કિશનભાઇ ભોજાણી, કમિટી સભ્ય તરીકે જયેશભાઈ શેરશિયા, રોનકભાઈ વાગડીયા, સાહિલભાઈ માથકિયા, નીરવભાઈ આહીર, દિનેશભાઈ કંઝારિયા, ભાવિનભાઈ સોમૈયા, દિનેશભાઈ કડીવાર, નીખીલભાઈ ફુલતરિયા, કિરીટભાઈ સાણંદિયાની નિમણુક કરવામાં આવી હતી.

- text