નારણકા નિવાસી સમજુબેન ગામીનું અવસાન

- text


 

મોરબી : નારણકા નિવાસી સમજુબેન મહેશભાઈ ગામી (ઉ.વ.૫૬) તે મહેશભાઈ બચુભાઈ ગામી (99250 34742)ના પત્ની, મેહુલભાઈના માતા, દિલીપભાઈ(94282 67735) તથા રમેશભાઈ(98251 34742)ના ભાભી, વિશાલભાઈ તથા રાજભાઈના ભાભુનું તા.2/5/2022ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.6/5/2022ને શુક્રવારે સવારે 8થી 10 કલાકે નારણકા ગામ ખાતે રાખવામાં આવ્યું છે.

- text